ખેડા જિલ્લાના કનીજ ગામ પાસે કરૂણાંતિકા સર્જાઈ છે. મેશ્વો નદીમાં નહાવા ગયેલા એક જ પરિવારના છ બાળકોના ડૂબી જવાથી મોત થયા છે.